Wednesday, May 27, 2020
Home Blog Page 7
ન્યુ દિલ્હી,તા.૩૦ ભારતીય ટેલીકોમ રેગ્યુલેટરે ટેલીકોમ કંપનીઓને પ્રીપેડ યુઝર્સના પ્લાનની વેલીડીટી વધારવા કહયું છે, ટ્રાયએ આમ કોરોના વાયરસ લોકડાઉનના કારણે કર્યુ છે. ટ્રાયએ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને બીએસએનએલને કહયું છે કે તે પોતાના પ્રીપેડ કસ્ટમર્સની વેલીડીટી વધારે જેથી આ નેશનલ લોકડાઉનમાં તેમને કોઇ પરેશાની ન થાય. એક રિપોર્ટ અનુસાર ૨૯ માર્ચે ટ્રાયએ આ તમામ કંપનીઓને પત્ર લખ્યો છે. આ...
અમદાવાદ, તા.30 (અબરાર અલ્વી) કોરોનાના કારણે મૃત્યુ પામનારની દફનવિધીમાં તકલીફ ન પડે તેવી કરી વિનંતી સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને પણ તેમના સ્વજનોની અંતિમ વિધી કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આવીજ સમસ્યાનો સામનો જમાલપુર વિસ્તારમાં કોરોનાને કારણે મૃત્યુ પામનાર મહિલાના પરિવારજનોને કરવો પડ્‌યો હતો મહિલાને ડાયાબીટીસ અને બ્લડ પ્રેશરની...
ન્યુ દિલ્હી,તા.૨૯ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયાએ ફરી એક વખત ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. સિસોદિયાએ કોરોના વાયરસની મહામારીને લઇને ભાજપ પર હલકી રાજનીતિ કરવાનો આક્ષેપ મુક્યો છે. સિસોદિયાએ ટ્‌વીટ કરી જણાવ્યું કે, મને ખૂબ જ દુઃખ થયું છે કે, કોરોના વાયરસની મહામારી વચ્ચે ભાજપના નેતા હલકી કક્ષાની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. યોગી આદિત્યનાથની સરકારે આરોપ લગાવ્યો છે કે,...
ન્યુ દિલ્હી,તા.૨૯ પૂર્વ ભારતીય બેટ્‌સમેન અને લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, તે એક કરોડ રૂપિયા પોતાની સાંસદ નિધિમાંથી કોરોના વાઇરસ સામેની લડતમાં યોગદાન આપશે. આ પહેલા ગંભીરે નિવેદન આપ્યું હતું કે, તેનું ફાઉન્ડેશન ગરીબ લોકો અને જરૂરીયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્‌સનું પણ વિતરણ કરી રહયું છે. લોકડાઉનની સ્થિતિમાં લગભગ ૨૦૦૦ ફુડ પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેલ પ્રધાન કિરન રિજિજૂએ...
મુંબઇ,તા.૨૭ કોરોના વાયરસના પ્રકોપના કારણે દેશભરમાં લોકડાઉનનો અમલ ચાલું છે. આ દરમિયાન કરણ જોહર, તાપસી પન્નૂ અને આયુષ્માન ખુરાના સહિત કેટલીક બોલીવુડ હસ્તીઓએ દેશવ્યાપી લોકડાઉનથી પ્રભાવિત દૈનિક મજૂરોને મદદ કરવાની નવતર પહેલ કરી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વડપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ૨૧ દિવસના દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. આ વાયરસના સંક્રમણથી વિશ્વભરમાં ૨૦૦૦૦ લોકોના મોત થયા છે. આઈ...
બેંગ્લુરુ,તા.૨૭ હાલના સમયમાં કોરોનાનો કહેર આખા દેશ પર મંડરાઇ રહ્યો છે અને લોકડાઉનના કારણે લોકોએ કોઈ કામકાજ વગર ઘરમાં જ રહેવું પડે છે. ત્યારે સિંઘમ ફિલ્મના વિલન પ્રકાશ રાજે તેના પ્રોડક્ટશનમાં રોજના વેતન પર કામ કરતા લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો. જેથી સ્ટાફની કોઈપણ વ્યક્તિને મહમારીના સમયમાં પૈસાની અછતનો સામનો ના કરવો પડે. પ્રકાશ રાજે તેમના પ્રોડક્શન હાઉસ અને ઘરમાં...
ન્યુ દિલ્હી, તા.૨૮ નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના શોધકર્તાઓએ ભારતમાં કોરોના વાઇરસની પહેલી તસવીર જાહેર કરી છે. વૈજ્ઞાનિકોએ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઇમેજિંગ દ્વારા નવા કોરોનાવાઇરસની તસવીર લીધી છે. દેશમાં કોરોના વાઇરસનો પહેલો મામલો ૩૦ જાન્યુઆરીએ સામે આવ્યો હતો. આ તસવીર તે સમયે લેવામાં આવી છે. જો કે, મહિલાને વુહાનથી ભારત આવ્યાં પછી જ કોરોનાની જાણ થઇ હતી. ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ...
સુરત, તા.૨૮ સુરતમાં કોરોના વાઇરસને લઈને સુરતના રોજગાર બંધ રહેતા લોકોએ વતન તરફ હિજરત શરૂ કરી છે ત્યારે સુરતમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો શહેર છોડીને જવા લાગ્યા છે ત્યારે લોકો આવક ન હોવાને લઇને ભાડાના મકાનમાં ભાડું ભરવું પડે તે માટે લોકો વતન તરફ નીકળી પડ્યા છે ત્યારે લોકોને અટકાવવા માટે સુરત પોલીસ આગળ આવી છે અને મકાન માલિક ભાડું...
કોરોના વાયરસે રાજ્યમાં ભરડો લીધો છે ત્યારે પોલીસ ખડેપગે રહીને લોકોની મદદ કરી રહી છે. લોકડાઉનની સ્થિતિમાં પોલીસ પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ ખડેપગે રહીને લોકડાઉનનો કડક અમલ થાય તેવા પ્રયાસો કરી રહી છે. આ સાથે સાથે પોલીસ જરૂરિયાતમંદ લોકોની પણ ચિંતા કરી રહી છે. અનેક પરિવાર એવા છે કે જે રોજ કમાઈને રોજ ખાતા...
મુંબઇ,તા.૨૭ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં લોકડાઉન છે. ભારતમાં પણ ૨૧ દિવસના લોકડાઉન દરમિયાન સંક્રમણના નંબરો વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્રિટી એક પછી એક કોરોના સામે જંગ લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે. અને હવે તેવામાં બોલિવૂડના બાહુબલી અને તેલુગુના સુપર સ્ટાર પ્રભાસે પણ મોટી જાહેરાત કરી છે. કોરોના સામેની જંગમાં લડવા માટે આર્થિક...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

Powered By Indic IME