Saturday, July 20, 2019
Home Blog Page 6
શહેરના જમાલપુર દરવાજા પાસે (એનએસયુઆઇ) દ્વારા અમર શહીદ અશ્ફાકુલ્લાહખાંનને શ્રદ્ધાંજલીનો એક પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં જમાલપુરના મ્યુ. કાઉન્સીલર શાહનવાઝ શેખ, માઇનોરીટી ડીપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન ઉમરખાન અને (એનએસયુઆઇ)ની ટીમ દ્વારા દેશની આઝાદી માટે હસ્તા હસ્તા ફાંસીના ફંદાને ગલે લગાવનારા અમર શહીદ અશ્ફાકુલ્લાહખાંનને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
ડિજિટલ મીડિયા નું માધ્યમ યુટ્યુબ એક એવી શક્તિ છે જે રાતો રાત કોઈ ને પણ પ્રસ્સિધી અપાવી શકે છે તેના માટે કોઈ પૈસા નઈ પણ બસ ટેલેન્ટ ની જરૂર હોય છે અને જ્યાં ટેલેન્ટ ની વાત ત્યાં આપડા અમદાવાદ પાછું પડે? અમદાવાદ ના છોકરાઓ એ ૧ વી આર...
રાજશ્રીની હમ આપ કે હૈં કૌન જેવી સ્વચ્છ પારિવારિક ફિલ્મો કરનારી અભિનેત્રી રેણુકા શહાણેએ ભારપૂર્વક એવો દાવો કર્યો હતો કે લગભગ દરેક મહિલા પાસે મી ટુ આંદોલનને આપવા માટે એકાદી સ્ટોરી હશે જ. 'એક એવી મહિલા બતાવો જેને પોતાની સાથે થયેલી કનડગત માટે કશું ન કહેવાનું હોય. લગભગ દરેક મહિલા પાસે એવી એકાદી સ્ટોરી હોવાની જેમાં એની સાથે ગેરવર્તન થયું...
ઓડિશાના તટવર્તી વિસ્તારોમાં તાજેતરમાં આવેલા તિતલી વાવાઝોડાંને કારણે ભીષણ તબાહી જાવા મળી હતી. તિતલી વાવાઝોડામાં ૫૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને લગભગ ૨૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું હતું. પરંતુ તિતલી વાવાઝોડાના ગયા બાદ વહીવટીતંત્રની બેદરકારીની તસવીર સામે આવી છે. ઓડિશાના જ ગજપતિ ખાતે માનવતાને શર્મસાર કરનારી તસવીર સામે આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારમાંથી એક વ્યક્તિ પોતાની પુત્રીના મૃતદેહને ખભા...
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાએ દુર્ગાપૂજાના અવસર પર ઢાકામાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ઢાકેશ્વરી મંદિરને ૫૦ કરોડ ટકા એટલે કે અંદાજે ૪૩ કરોડ રૂપિયાની કિંમતની દોઢ વીઘા જમીન ભેંટ આપવાનું એલાન કર્યું છે. ઢાકેશ્વરી મંદિરને જમીન દાનમાં આપીને તેમણે ૬૦ વર્ષ જૂની માગણી પૂર્ણ કરી છે. મુસ્લિમોની બહુમતીવાળા બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાને લઘુમતીઓના અધિકારોના હિમાયતી માનવામાં આવે છે. ઢાકેશ્વરી દેવી મંદિરને જમીન...
#MeToo કેમ્પેઇનમાં અત્યાર સુધી સાજિદ ખાન, નાના પાટેકર, વિકાસ બહેલ, આલોક નાથ, લવ રંજન, પીયુષ મિશ્રા, સુભાષ ઘઇ, રજત કપૂર જેવા મોટા નામ સામે આવ્યાં છે અને આ કેમ્પેઇનની આગ અનેક જાણીતા ચહેરાઓને પણ લપેટામાં લઇ રહી છે. #MeToo કેમ્પેઇન આખા દેશમાં ફેલાઈ રહયું છે. આ અભિયાનને કારણે આમિર ખાને તો ગુલશન કુમારના જીવન પર બની રહેલી ‘મુગલ’માં પણ...
બેંગ્લુરુ,તા.૧૫ ઈસ્કોનની એક શાખા દ્વારા આયોજિત ભગવદ ગીતા ક્વિજ સ્પર્ધામાં એક મુસ્લિમ છાત્રએ પ્રથમ પુરસ્કાર જીત્યો હતો. નવમા ધોરણમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી શેખ મુહિઉદ્દીને આ પુરસ્કાર મેળવ્યો છે.શેખ મુહિઉદ્દીન બેંગલુરુની સુભાષ મેમોરિયલ ઈંગ્લીશ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. તેનું માનવું છે કે, બધા જ ધર્મ એકસમાન છે અને બધા ધર્મ વિશે વાંચન કરવું જાઈએ. આ સાથે મુહિઉદ્દીને કહયુ કે, ધર્મના નામે...
ગુજરાતના હિમંતનગરના ઢૂંઢર ગામમાં એક અઠવાડિયા પહેલા ૧૪ માસની માસુમ બાળકી પર પરપ્રાંતિય દ્વારા કરાયેલા રેપ મુદ્દે બિહાર અને ઉત્તરપ્રદેશમાંથી આવી કામ કરતા બિનગુજરાતીઓ પર હિંસક હુમલાઓ મામલે શહેરના ત્રણ દરવાજા ખાતે શાંતિપ્રિય લોકો ગુજરાતની પ્રજાને શાંતિનો સંદેશો આપવા જમા થયા હતા. જેમાં પટવાશેરીના કર્મશીલ ઉમરખાન પઠાણે શાંતિના પ્રતિક સમા કબુતરને ઉડાડી ગુજરાતની પ્રજાને શાંતિનો સંદેશ પહોંચાડ્યો...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

Powered By Indic IME