Saturday, August 17, 2019
Home Blog Page 4
ન્યુ દિલ્હી-અમદાવાદ,તા.૧૯ ગુજરાતની જનતા અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓને ગર્વની લાગણી થાય એવા સમાચાર છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ૩ એવોર્ડ જીત્યા છે. આ એવોર્ડ એણે વર્લ્ડ ક્લાસ સેવાઓ પૂરી પાડવા માટે જીત્યા છે. આ ત્રણ એવોર્ડ છેઃ ‘બેસ્ટ ઈન્વાયરન્મેન્ટ એન્ડ એમ્બીઅન્સ’, ‘બેસ્ટ કસ્ટમર સર્વિસીસ’ અને ‘બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફેસિલિટેશન’. આ એરપોર્ટે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સર્વિસ ક્વાલિટી એવોડ્‌ર્સ જીત્યા છે....
અમદાવાદ,તા.૧૯ ગુજરાતમાં પબજી ગેમ રમનારાઓ પર તંત્રએ ગાળિયો કસ્યો છે. માનસિક રીતે નુકશાન કરતી આ ગેમ પર રાજ્યના અનેક જિલ્લાઓમાં પ્રતિબંધ મૂકાયો છે. તો કેટલાક શહેરોમાં પબજી રમનારાઓને પકડીને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે લુડો રમનારાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદમાં લુડો ગેમ પર જુગાર રમનારાઓ પર તવાઈ આવી છે. મણિનગરમાં લુડો ગેમ રમનારા ચાર લોકો...
સુરત,તા.૧૮ સુરતના ઉમરા વિસ્તારમાં રહેતા દિલીપ પોદ્દાર પાર્લેપોઇન્ટ ખાતે આવેલ કાપડના શો રૂમમાં સેલ્સમેન તરીકે કામ કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણ દિવસ અગાઉ દિલીપ ઘરેથી પોતાના શો રૂમ પર જતો હતો. આ દરમિયાન તેને કચરાપેટીની બાજુમાથી એક થેલી નજરે પડી હતી. શરુઆતમા તેને એમ હતુ કે, થેલીમા મોબાઇલ હશે. જેથી તેને થેલી ઉચકી તેની તપાસ કરી...
સુરત,તા.૧૬ ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા આતંકવાદી હુમલામાં ૫૦ જેટલા લોકોના મોત નીપજ્યાં હતાં. અંધાધૂંધ થયેલા ગોળીબારમાં મૂળ નવસારીના અડદા ગામના વતની અને ન્યૂઝીલેન્ડમાં ધંધા રોજગાર માટે સ્થાયી થયેલા મુસ્લિમ કારા પરિવારના યુવાનનું આંતકી હુમલામાં મોત થયું હતું. હુમલો જે મસ્જિદમાં કરવામાં આવ્યો હતો તે મસ્જિદના નિર્માણ કાર્યમાં કારા પરિવારે આર્થિક યોગદાન આપ્યું હતું. એ જ જગ્યાએ પરિવારનો યુવાન આત્મઘાતી હુમલામાં અલ્લાહને...
ભોપાલ,તા.૫ યુવાઓમાં લોકપ્રિય પબજી ગેમના કારણે દુર્ઘટનાઓ પણ બની રહી છે. હજારો યુવાઓને આ ગેમની લાગેલી લતના કારણે તેમના માનસ પર અસર પડી રહી છે. ભોપાલમાં બનેલા એક કિસ્સામાં પબજી ગેમ રમવામાં યુવક એટલો મશગૂલ થઈ ગયો હતો કે તેણે પાણીની જગ્યાએ એસિડ પી લીધુ હતુ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેના આંતરડા બળી ગયા છે અને તેની સારવાર ચાલી રહી છે.પેટમાં...
લખનઉ,તા.૧૮ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સોમવારે અજીબોગરીબ ઘટના બની હતી. વિધાનસભામાં એક ધારાસભ્ય ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. જો કે તેઓ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનો કે પ્રજાની સમસ્યાઓ માટે રડ્યા ન હતા. તેઓ રડ્યા કેમ કે તેમના ૧૦ લાખ રૂપિયા ચોરી થઇ ગયા હતા. એસપીના આઝમગઢના મેહનગર બેઠકના ધારાસભ્ય કલ્પનાથ પાસવાને વિધાનસભામાં બે હાથ જોડીને જણાવ્યું હતું કે, તેમના ૧૦ લાખ...
ન્યુ દિલ્હી,તા.૧૭ મુસ્લિમ ધર્મગુરુ અને માલેગાંવના પૂર્વ ધારાસભ્ય મુફ્તી ઇસ્માઇલ કાસમીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પર હુમલો કરવા માટે એક સ્પેશ્યલ રેજિમેન્ટ બનાવવામાં આવે. પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જો સરકાર તેમની માંગને સ્વીકારે છે તો તેઓ ૨૫ હજાર મુસ્લિમ યુવકોની ફોર્સ ભેગી કરશે જેમને રેજિમેન્ટમાં સામેલ કરવામાં આવી શકે છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાના બે દિવસ બાદ ઇસ્માઇલે...
વડોદરા,તા.૧૬ વડોદરા શહેરની મુસ્લિમ ખાનગી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પુલવામાના થયેલા આતંકવાદી હુમલાને વખોડી અને સીઆરપીએફ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. સાથે સાથે આતંકવાદ વિરુદ્ધ બેનર પોસ્ટર લઈને દેખાવો કર્યા હતા. દેશભરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલામાં દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહયો છે. તમામ ધર્મના લોકો આ હીંચકારી હુમલાને વખોડી રહ્યા છે. ત્યારે વડોદરામાં પણ ઠેર ઠેર પાકિસ્તાન અને આતંકવાદના વિરોધમાં...
તા.૧૫ કાશ્મીરના પુલવામા ખાતે થયેલા આતંકી હુમલામાં ૪૦ જવાનોની શહિદીના પગલે દેશભરમાં પાકિસ્તાન સામે ભારે રોષની લાગણી સર્જાઇ છે. વિવિધ સંસ્થાઓ,સંગઠનો,રાજકીય પક્ષો દ્વારા પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાઓનું દહન કરીને પાકિસ્તાનથી બદલો લે તેવી માંગણી ધીમે ધીમે જોર પકડી રહી છે. શહેરના લાલદરવાજા જાલીવાલી મસ્જિદ પાસે અમદાવાદ મુસ્લિમ સમાજ દ્વારા પુલવામામાં થયેલ આતંકવાદી હુમલાને લઇને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી....
બ્રિટન,તા.૧૦ બ્રિટેનમાં રહેનારી એક મહિલાને કોઇ લોટરી નથી લાગી. પરંતુ તેની પાસે જે ચીજ ઉપલબ્ધ હતી તે કોઇ અમૂલ્ય ચીજથી કંઇ ઓછી નથી. ડેબ્રા ગોડાર્ડે એક સેલથી ૧૦ પાઉન્ડ (અંદાજે ૯૨૫ રૂપિયા)માં એક વીંટી ખરીદી હતી. પરંતુ તાજેતરમાં જ તેને માલૂમ થયું કે, તે વીંટી એક અસલી હીરાની છે. તેની કિંમત ૭,૪૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૬.૮ કરોડ રૂપિયા)થી પણ વધારે છે. ૫૫...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

Powered By Indic IME