Tuesday, March 31, 2020
Home Blog Page 19
બનાસકાંઠા,તા.૯ દાંતા તાલુકાનાં કુંભારીયાની નદીફળીનાં વિદ્યાર્થીઓ જાણે ૧૮મી સદીમાં અભ્યાસ કરી રહ્યાં હોય તેવી પરિસ્તિથિમાં છે. એકતરફ સરકાર મોંઘાદાટ સ્માર્ટબોર્ડના શિક્ષણ આપવાનું ગૌરવ વ્યક્ત કરે છે ત્યારે આવા દ્રશ્ય વિરોધાભાસી ચિત્ર રજૂ કરી રહ્યાં છે. આ તસવીરમાં છે તે કોઇ તબેલો નથી. પણ આ છાપરામાં વનવાસી વિદ્યાર્થીઓ આ તબેલાં જેવાં છાપરામાં અભ્યાસ કરી રહ્યા છે. દાંતા તાલુકાના કુંભારીયા વિસ્તારની નદીફળી...
સુરત,તા.૮ બાળકોના માનસ પર ગેમ રમવાને કારણે થતી ખરાબ અસરને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશ્નરે સુરત શહેરની હદમાં આવતા વિસ્તારમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ અંગે કમિશ્નર ઓફિસ તરફથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ૧૫મી માર્ચ સુધી અમલમાં રહેશે. આ પહેલા ખૂબ જ ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી ચુક્યો છે. જાહેરનામામાં...
નડીયાદ,તા.૭ ખેડા જિલ્લાના નડિયાદમાં પબજી ગેમના વિરોધમાં હવે વિદ્યાર્થીઓએ જ રેલી કાઢી છે. નડિયાદની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ રેલીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ રેલીમાં "પબજી ગેમ કરે શિક્ષણનો નાશ" જેવા બેનરો સાથે રેલી કાઢીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી. જેમાં વિધાનસભામાં ખરડો પસાર કરીને નિયંત્રણ લાવવાની માગણી કરી છે. તમને જણાવીએ કે, બ્લુવેલ...
મુંબઇ,તા.૧ દેશભરમાં યુવાનો હાલ PUBG ગેમ પાછળ ખૂબ સમય બગાડી રહ્યા છે. તો આ ગેમ રમતા કેટલાંક યુવાનોના માનસ ઉપર આડ અસર થઈ હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ તાજેતરમાં જ વડાપ્રધાન મોદીએ પરીક્ષા પે ચર્ચાના બેનર હેઠળ યોજેલા કાર્યક્રમમાં એક મહિલાએ પણ આ ગેમને લઈને વડાપ્રધાનને સવાલ કર્યો હતો. હવે મુંબઈમાં એક ૧૧...
(હર્ષદ કામદાર), તા.૩૧ ગુજરાત સરકારના માહિતી ખાતામાં જાણે કે મન મરજીયા ચાલતું હોય તેમ કોઈ એક નીતિ ને બદલે જેને જે ફાવે તેવા નિર્ણયો લઈને માહિતી ખાતાની આબરૂ લિલામ કરવા બેઠા હોય તેમ અખબારો પ્રત્યે સાવ વિચિત્ર નિર્ણયો લેવાઈ રહ્યા છે. જેમાં જે અખબારોના જાહેરાતના કરાર રીન્યુ કરવામાં આવ્યા તેવા અખબારોના...
લખનૌ,તા.૨૮ કોંગ્રેસ કાર્યકર્તાઓએ વારાણસી બાદ હવે ગોરખપુરથી પ્રિયંકા ગાંધી વાડ્રાને લોકસભા ચૂંટણી લડવાની માગ કરી છે. રાહુલ ગાંધીને આ અપીલ સાથે પોસ્ટર લગાવ્યા છે અને તેની પર રાહુલ ગાંધીને આગામી PM પણ દર્શાવ્યા છે. કોંગ્રેસનો ભાગ બની ચૂકેલી પ્રિયંકા ગાંધી વાડ્રાના ચૂંટણી વિસ્તારને લઈને હવે ચર્ચાએ જોર પકડ્યુ છે. પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી બનેલી પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે...
તિરુવનંતપુરમ્‌,તા.૨૪ કેનેડાની એક સંસ્થા કોમનવેલ્થ લર્નિગે કાર્તિયાની અમ્માને પોતાના ગુડવિલ એમ્બેસેડર તરીકે નિમણુક કર્યા છે. કાર્તિયાની અમ્માએ ૯૭ વર્ષની ઉંમરમાં ચોથા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. તેમણે પરીક્ષામાં ૧૦૦ માંથી ૯૮ અંક મેળવ્યા હતા. પરીક્ષાનું પરિણામ આવ્યા પછી કાર્તિયાની અમ્માએ પોતાના ટીચરને પુછ્યું હતું કે મને ૧૦૦માંથી ૧૦૦ અંક મળવાની આશા હતી. બે નંબર ક્યાં ઓછા થઈ ગયા? અભ્યાસ કરવાની...
બ્રિટન,તા.૪ બ્રિટનના ૭ વર્ષના એક બાળકે સ્વર્ગમાં પોતાના પિતાના નામે લેટર લખ્યો. બાદમાં પોસ્ટ ઓફિસ તરફથી રિપ્લાય પણ કરવામાં આવ્યો. હાલ સોશિયલ મીડિયા પર એક બાળકનો પત્ર વાયરલ બન્યો છે. બ્રિટનના ૭ વર્ષના એક બાળકે સ્વર્ગમાં પોતાના પિતાના નામે લેટર લખ્યો. બાદમાં પોસ્ટ ઓફિસ તરફથી રિપ્લાય પણ કરવામાં આવ્યો કે તમારો લેટર પહોંચી ગયો છે. આ ઇમોશનલ લેટરને બાળકની માતા ટેરી...
બુલંદશહર,તા.૩ આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ એકતાના અનેક ઉદાહરણો જોવા મળતા રહે છે. જેને કારણે નફરતને દૂર કરીને માનવતા મહેંકાવી શકાય. ત્યારે આવુ જ એક ઉદાહરણ યુપીના બુલંદશહેર જિલ્લાના જૈનપુર ગામમાં જોવા મળ્યું છે. આ ગામના લોકોએ મંદિરમાં નમાજ પઢાવીને હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની વધુ એક મિસાલ કાયમ કરી છે. બન્યું એમ હતું કે, બુલંદશહેરમાં શનિવારથી તબગીલી ઈજ્તેમાની શરૂઆત થઈ છે. ત્રણ દિવસ સુધી...
ઉમંગ સેવા ટ્રસ્ટ અને વી-કેર ગ્રૂપ દ્વારા દિવાળી નિમિત્તે અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં આવેલ ગાંધી લેપર્સી કોલોની અને નરોડા રોડ પર રહેતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મીઠાઇનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉમંગ સેવા ટ્રસ્ટના પ્રમુખના જણાવ્યા અનુસાર દર વરસે ગરીબ લોકો મોંઘવારીમાં દિવાળી સમયે મીઠાઇથી વંચિત ના રહે તે ધ્યાનમાં રાખીને આ વરસે પણ બધાજ મિત્રોના સહયોગથી મીઠાઇ અને નમકીનનું...
- Advertisement -

MOST POPULAR

HOT NEWS

Powered By Indic IME