Safeer News

Breaking News from Ahmedabad

દેશ

હવે જે લોકો આધાર કાર્ડમાં ફ્રીમાં ફેરફાર કરવા માગે છે તેઓ ૧૪ માર્ચ સુધી કરી શકશે

તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં, અપડેટ કરવા માટે મફત સુવિધા ફરી એકવાર લંબાવવામાં આવી છે UIDAIએ તેની વેબસાઈટ પર કહ્યું કે, વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું…

૩૫ વર્ષીય મહિલા પ્રોફેસરે ૨૦ વર્ષીય વિદ્યાર્થી સાથે સંબંધ બાંધ્યાં પછી બળાત્કારનો આરોપ લગાવ્યો

દિલ્હી હાઈકોર્ટે વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા, કહ્યું અરજદાર તેની પસંદગી અને ઈચ્છા મુજબ વિદ્યાર્થિ સાથે સંબંધમાં હતો નહીં કે, દબાણને કારણે દિલ્હી,દિલ્હી હાઈકોર્ટે ૩૫ વર્ષીય પ્રોફેસર પર બળાત્કારના આરોપી ૨૦ વર્ષીય વિદ્યાર્થીને આગોતરા જામીન આપ્યા છે. વિદ્યાર્થિ પર લગ્નના બહાને…

‘રૂપિયાના લોભથી માણસને જાનવર બનતા વાર નથી લાગતી’…આવો જ એક કિસ્સો સામે આવ્યો

બાલાઘાટમાં એક વ્યક્તિએ પોતાની દાદીની અને કાકીની હત્યા કરી… મધ્યપ્રદેશ પોલીસે ૪૮ કલાકમાં જ ડબલ મર્ડરનો ભેદ ઉકેલી નાખ્યો બાલાઘાટ,મધ્યપ્રદેશના બાલાઘાટમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની દાદી અને કાકી પર કુહાડી વડે હુમલો કરી હત્યા…

ગાઝામાં ૫૦૦૦ બાળકોનો નરસંહાર : પ્રિયંકા ગાંધીએ ઇઝરાયલ પર ફરી ગુસ્સો કાઢ્યો, યુદ્ધવિરામની કરી અપીલ

પ્રિયંકાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, “૫૦૦૦થી વધુ બાળકો સહિત અંદાજે ૧૦,૦૦૦ લોકોની હત્યા કરવામાં આવી છે. આ ખૂબ જ શરમજનક છે. પરિવારો નાશ પામ્યા છે. હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ પર બોમ્બ ધડાકા કરવામાં આવ્યા છે. નવીદિલ્હી,તા.૦૫ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા…

દુબઈમાં સામાન ભૂલીને ફ્લાઈટ ભારત પહોંચી, મુસાફરોનો સમાન અટવાતા હંગામો થયો

નવી દિલ્હી પહોંચેલા મુસાફરોનું કહેવું છે કે, આ ફ્લાઈટમાં શરૂઆતથી જ સમસ્યાઓ હતી. નવી દિલ્હી,તા.૦૪ નવી દિલ્હી ખાતે દુબઈથી આવી રહેલું એક પ્લેન કોઈપણ મુસાફરોના સામાન વગર ટેકઓફ થયું હતું. આ અંગે મુસાફરોએ ઈન્ટરનેટ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાની…

વીડિયો કોલમાં પતિ પત્નીની આઈબ્રો જાેઈ ભડકી ગયો, પત્નીને ફોન પર જ તલાક આપી દીધા

સાઉદી અરબમાં બેઠેલા પતિએ વીડિયો કોલમાં પત્નીની આઈબ્રો થયેલી જાેઈ અને એટલો બધો ભડકી ગયો કે, તેણે પત્નીને ફોન પર જ તલાક આપી દીધા. હવે આ પીડિત પત્ની સાસરિયાઓની હેરાનગતિથી કંટાળીને ત્રિપલ તલાક અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવવા માટે પોલીસ…

દેશ

સસ્તા ભાવ સાંભળીને લસણ ખરીદતા પહેલા વિચારજાે

તમે ખરીદેલું લસણ ચીનથી આવેલુ નકલી તો નથી ને..? નવીદિલ્હી,તા.૩૧બદલાતા સમય સાથે અનેક વસ્તુઓમાં ભેળસેળ ચાલી રહી છે, તો પછી ખાદ્યપદાર્થો કેવી રીતે પાછળ રહી શકે છે. લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, આજે બજારમાં ઘણા પ્રકારના સ્કેમ જાેવા મળી રહ્યા…

શિયાળા પહેલા ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થશે : હવામાન વિભાગ

આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ,તા.૨૬આગામી ૫ દિવસ સુધી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ ફેરફાર જાેવા મળશે નહીં. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને…

પેલેસ્ટાઈનની મદદે ભારત : રાહત સામગ્રી સાથે એરફોર્સનુ C-17 એરક્રાફ્ટ રવાના થયુ

ભારતીય વાયુસેનાનું C-17 એરક્રાફ્ટ સાડા છ ટન મેડિકલને લગતી રાહત સામગ્રી અને ૩૨ ટન આપત્તિ રાહત સામગ્રી લઈને ઇજિપ્તના અલ-આરિશ એરપોર્ટ માટે રવાના થયું હતું. ગાઝાપટ્ટી,ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં હજારો પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. ગાઝા પટ્ટીના લોકો માટે…

સોનમ કપૂરે ઇઝરાયલ-હમાસ યુદ્ધ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું

સોનમ કપૂરે બીજી પોસ્ટમાં લખ્યું છે કે, ‘જાે આપણે ઈઝરાયેલના બાળકોની સુરક્ષાને આપણી નૈતિક જવાબદારી માનીએ છીએ તો પેલેસ્ટિનિયન બાળકોની સુરક્ષા પણ આપણી નૈતિક જવાબદારી છે. નવીદિલ્હી,તા.૧૭સોનમ કપૂરે ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર પોતાની પ્રતિક્રિયા આપી છે, જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ…