આયશા શ્રોફ તેની બાળપણની મિત્ર મોનિકા પટેલની કૃતિ ‘૧૦૦ ડેઝ ઓફ કોરોના ટુડે’ થી પ્રભાવિત થઈ હતી!

0
335

મુંબઈ,તા.11
(DIVYA SOLANKI)
મહમારીના આ કઠિન દિવસોથી ઘણા લોકોને આ સમયને ઉત્પાદક અને રચનાત્મક રીતે વાપરવાની તક મળી છે. આવો જ સરસ દાખલો લેખક અને આયશા શ્રોફની બાળપણની મિત્ર દ્વારા મૂકવામાં આવ્યો છે, મોનિકા પટેલ, જેનો નિબંધ સંકલન ‘૧૦૦ ડેઝ ઓફ કોરોના ટુડે’ એ આયશા શ્રોફને બહુજ પ્રભાવિત કર્યો છે. આ સંકલનના બુક કવરને શેર કરતા આયશાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, “Super proud of my childhood friend Monika!!! Once a writer always a writer ❤️❤️❤️”.https://twitter.com/AyeshaShroff/status/1281450156500545536
એક સાચા મિત્રની જેમ આયેશાએ પણ તેના મિત્રની પ્રશંસા કરતા, તેના ફોલોવર્સ સાથે તેનું કામ શેર કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here