કોર્પોરેટર શાહનવાઝ શેખે તેમનો જન્મ દિવસ ન ઉજવવાની કરી અપીલ

0
364

અમદાવાદ,તા.૧
(અબરાર અલ્વી)
કોંગ્રેસના જમાલપુર વોર્ડના કોર્પોરેટર શાહનવાઝ શેખનું બુધવારે ૧ જુલાઇ એ જન્મ દિવસ હોવાથી તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અપીલ કરી હતી કે વર્તમાન દેશની પરિસ્થિતિ જેમાં ચીન સાથે LAC તણાવ અને કોરોંનાની મહામારી વચ્ચે કોઈપણ કાર્યકર અને તેમના સમર્થકો તેમના જન્મ દિવસની ઉજવણી ના કરે શાહનવાઝ શેખે કોરોંના મહામારીને પગલે તેમના જન્મ દિવસની ઉજવણી ના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here