ઘરની બહાર પગ મુકતા પહેલા અટકો, વિચારો અને પરત ફરી જાઓ : ગુલઝાર

0
359

મુંબઇ,તા.૩૦
મહામારી કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉનનો આદેશ અપાયો છે. તેમ છતાં લોકો આની ગંભીરતા ન સમજીને કામ વગર બહાર નીકળે છે. આ સમયે પ્રખ્યાત ગીતકાર અને લેખક ગુલઝારે લોકોને તેમના અંદાજમાં અપીલ કરી છે.
“વક્ત રહેતા નહીં કહી ટીક કર, ઇસકી આદત ભી આદમી સી હૈ
આપ રુક જાઈએ, યે વક્ત ભી નિકલ જાયેગા.
યે વક્ત ખેરિયત સે નિકલે, ઉસકે લિયે આપ કા રુક જાના લાઝમી હૈ.
અપને હી ઘરમેં નજ઼રબંદ હોના જરૂરી હૈ,
ઘર મેં નજ઼રબંદ હોના આદતન, ફિતરતન, આદમી કો મંજૂર નહીં,
લેકિન ઇસ બાર યે નજ઼રબંદી કબૂલ કર લીજિયે,
ઉસ મેં સિર્ફ આપ હી કા ભલા નહીં, પૂરી ઈન્સાની નસ્લ કા ભલા હૈ.
સિર્ફ હમારે ઘર મોહલ્લે, શહર ઔર દેશમેં નહીં, યે પૂરી દુનિયામેં હો રહા હૈ.
ઘર કે બાહર કદમ ઉઠાને સે પહલે, રુકિયે, સોચિયે ઔર લૌટ જાઈયે. ઘરમેં રહીયે મહફૂઝ રહીયે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here