ગૌતમ ગંભીરે ૧ કરોડ રૂપિયાનું પીએમ રાહત ફંડમાં કર્યું યોગદાન

0
340

ન્યુ દિલ્હી,તા.૨૯
પૂર્વ ભારતીય બેટ્‌સમેન અને લોકસભા સાંસદ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, તે એક કરોડ રૂપિયા પોતાની સાંસદ નિધિમાંથી કોરોના વાઇરસ સામેની લડતમાં યોગદાન આપશે.
આ પહેલા ગંભીરે નિવેદન આપ્યું હતું કે, તેનું ફાઉન્ડેશન ગરીબ લોકો અને જરૂરીયાતમંદ લોકો માટે ફૂડ પેકેટ્‌સનું પણ વિતરણ કરી રહયું છે. લોકડાઉનની સ્થિતિમાં લગભગ ૨૦૦૦ ફુડ પેકેટ્‌સનું વિતરણ કરવામાં આવ્યું છે. ખેલ પ્રધાન કિરન રિજિજૂએ પણ જણાવ્યું હતું કે, તેઓ પણ પીએમ રાહત ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here