દવા ભી, દુઆ ભી… અભિનેતા દિલીપ કુમાર પણ લોકડાઉનના સમર્થનમાં

0
241

મુંબઇ,તા.૨૫
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર પણ પીએમ મોદીના લોકડાઉનના નિર્ણયના સમર્થનમાં આગળ આવ્યા છે.
એક તરફ જાણીતા બોલીવૂડ સ્ટાર પણ ૨૧ દિવસના લોકડાઉનનુ પાલન કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે ત્યારે કોરોનાના કારણે પહેલેથી જ જાતે આઈસોલોશનમાં જતા રહેલા બોલીવૂડના દંતકથા સમાન અભિનેતા દિલીપ કુમારે કહયું છે કે,
“દવા ભી, દુઆ ભી
પહેલે કુછ ફાસલા ભી,
વો કરીમ હૈ..વો રહીમ હૈ
ઓર વહી મુશ્કિલ કુશા ભી”
તમને બધાને મારી અપીલ છે કે, ઘરે જ રહો અને કોરોના વાયરસના કારણે અપાયેલા લોકડાઉનનુ પાલન પણ કરો..ભગવાન તમારુ ભલુ કરે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here