અમદાવાદ,તા.૧૫
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને બહેરામપુરા વોર્ડના કાઉન્સિલર બદરુદ્દીન શેખે ઉત્તરાયણના દિવસે પોતાના ઘરે નાગરિક્તા કાયદાના વિરોધી સુત્રો લખેલા પતંગો ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ અવસરે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાળા ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસના અધ્યક્ષ શશિકાંત પટેલ અને એએમસીમાં વિપક્ષ નેતા દિનેશ શર્મા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here