અવિશ્વસનીય ભારત!

0
698

અવિશ્વસનીય ભારત! આ તસવીરને કેપ્શનની જરૂર નથી. આવું જ એક ટ્વિટ ઉત્તર પ્રદેશના IG નવનીત સેકેરાએ એક તસવીર સાથે કર્યું છે. ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના કોતવાલી થાણાંમાં તમે જશો તો આ દ્રશ્ય જોવા મળશે. આ તસવીરમાં દેખાતી યુવતી સિપાહી અર્ચના જયંત છે. તેના ટેબલ પર ઉંઘી રહેલી બાળકી તેની દીકરી અનિકા છે. અનિકાની ઉંમર છ મહિનાની છે. હાલ અર્ચના એક સાથે બે ફરજ એટલે કે સિપાહી તરીકેની અને એક માતા તરીકેની નિભાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here