અમર શહીદ અશ્ફાકુલ્લાહખાંનને શ્રદ્ધાંજલી

0
936

શહેરના જમાલપુર દરવાજા પાસે (એનએસયુઆઇ) દ્વારા અમર શહીદ અશ્ફાકુલ્લાહખાંનને શ્રદ્ધાંજલીનો એક પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં જમાલપુરના મ્યુ. કાઉન્સીલર શાહનવાઝ શેખ, માઇનોરીટી ડીપાર્ટમેન્ટના વાઇસ ચેરમેન ઉમરખાન અને (એનએસયુઆઇ)ની ટીમ દ્વારા દેશની આઝાદી માટે હસ્તા હસ્તા ફાંસીના ફંદાને ગલે લગાવનારા અમર શહીદ અશ્ફાકુલ્લાહખાંનને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here