અમદાવાદના વિદ્યાર્થીઓએ બનાવેલ કવર ગીત

0
879

ડિજિટલ મીડિયા નું માધ્યમ યુટ્યુબ એક એવી શક્તિ છે જે રાતો રાત કોઈ ને પણ પ્રસ્સિધી અપાવી શકે છે તેના માટે કોઈ પૈસા નઈ પણ બસ ટેલેન્ટ ની જરૂર હોય છે અને જ્યાં ટેલેન્ટ ની વાત ત્યાં આપડા અમદાવાદ પાછું પડે? અમદાવાદ ના છોકરાઓ એ ૧ વી આર પ્રોડ્યૂકશન નામે ગ્રુપ ઉભું કરું છે જે હાલ તો કવર સોન્ગ બનવે છે એ લોકો આજે એક ગીત રિલીઝ કરવાના છે જે દેખતે દેખતે નું કવર સોન્ગ છે જેની સુટીંગ અહમેદાબાદ તેમજ USA ના રાજ્ય California ની સિટી ક્યુપેરટીનો પણ થયુ છે
ફૈઝાન સાલાર અને આસિફ રાણા આ બંને એ પોતાના અંદાજ માં આ ગીત ને ઓરિજિનલ ગીત થી ઘણું એટલે ઘણું અલગ બનાવ્યુ છે ! જે લોગો ને ખુબજ ગમશે એવી આશા છે.
જેને ડાયરેક્ટ કર્યું છે મુશર્રફ પઠાણ એ અને ટીમ ના લોકો રેહબર ,અલમાસ , અસ્ફાક , રમીઝ ,ઉવેશ અને યુસુફ ના સપોર્ટ થી આ કવર ગીત 20th ઓક્ટ 2018 ના રોજ સાંજહેં ૭ વાગ્યે રિલીઝ થશે યુટ્યુબ ની ચેનલ “ ફૈઝાન સાલાર“ ઉપર .

ઈરફાન પઠાણ અને આંચાલ શાહ બી આ વિડિઓ માં ઈન્ટ્રોડ્યૂસ થઇ રહ્યા છે અને બંને નો આ વિડિઓ માં ખુબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે જે તમે વિડિઓ માં જોઈ શકશો.
“દેખતે દેખતે” નું કવર સોન્ગ માં રૅપ એન્ડ સિંગિંગ નું ફ્યુઝન છે ! જે ઓરિજિનલ ગીત થી અલગ દેખાય છે.!

તોહ જાઓ યુટ્યુબ પર “ફૈઝાન સાલાર” નામ ની ચેનલ પર અને આ તેમની મેહનત ને સફળ બનાવો આખરે અમદાવાદી છોકરા ની ઈજ્જત નો સવાલ છે બોસ..
વી આર ની ટીમ તમે નીચે ફોટો માં જોઈ શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here